X

SADHO LYRICS | Bhargav Purohit | Vitthal Teedi

છૂટો રે ભરમ સે
છૂટો રે ભરમ સે છૂટો ભાઈ સાધો
છૂટો રે ભરમ સે છૂટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો

સબ હૈ દેખત, સબકી લેખત કરણિ ઔર કરાઈ
કારી-ધોરી મન કી ચોરી, કભીયે કામ ન આઈ
સબ હૈ દેખત, સબકી લેખત કરણિ ઔર કરાઈ
કારી-ધોરી મન કી ચોરી, કદીયે કામ ન આઈ

પરમ સે કરમ કો
પરમ સે કરમ કો જોડો ભાઈ સાધો
જગત કી શરમ કો તોડો ભાઈ સાધો
બાકી તો ધરમ બસ ખોટો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો

છોડી સંગત, લીધી રંગત, કીધી રે ચતુરાઈ
જુઠી ઈજ્જત, ફીકી લિજ્જત, કદીયે સ્વાદ ન આઈ

થોડો માકો ખરચ દો
થોડો માકો ખરચ દો ખુટો ભાઈ સાધો
મિલે જ્યાં ભી મોજ તો લુટો ભાઈ સાધો
બાકી તો ધરમ બસ જૂઠો ભાઈ સાધો
બાકી તો ધરમ સબ જૂઠો ભાઈ સાધો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.