X

SAIYAR MORI RE (TITLE TRACK) LYRICS | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Saiyar Mori Re

સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ

સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો સૂરજ કે દી ઉગસે રે લોલ
સૈયર મોરી રે આવડા હેત નવ કરીએ
એ હૈયામાં હોળી બળે રે લોલ

સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો હુરજ કે દી ઉગસે રે લોલ
ઓલો સૂરજ કે દી ઉગસે રે લોલ

સૈયર મોરી રે મારા શમણાં માં મળનારો
સાજન મારો ક્યારે આવે રે લોલ
આવે તો રોકી લઉ ઘડીક વાર
પૂનમ કેરી રાતમાં રે લોલ

સૈયર મોરી રે ચાંદાને પછવાડે
ઓલો સૂરજ કે દી ઉગસે રે લોલ
મારો હુરજ કે દી ઉગસે રે લોલ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.