X

SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
ગોમ ની ગલિયો માં વાટ જોવડાવે

સમય ની સાથે મારો પ્યાર યાદ આવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે

રાતો વીતી ને મારા દિવસો ગયા
તમને જોયા ને ઘણા દાડા થયા
તમને જોયા ને ઘણા દાડા થયા

રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
ગોમ ની ગલિયોમાં વાટ જોવડાવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે

તારા વિચારો માં ફરું આજ એકલો
તું ના વિચારી શકે પ્યાર કરું કેટલો
આવી ને જોઈ લે હાલત મારી એકવાર
યાદ કરૂશું તને દિવસ માં અનેક વાર

ના કોઈ ખબર ના હમાચાર આવે
યાદ તારી દિલ ને ખુબ તડપાવે
યાદ તારી દિલ ને ખુબ તડપાવે

રાહ તારી જોવું જાનુ પિયર પાછી આવે
ગોમની ગલિયો માં વાટ જોવડાવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે

વાટ તારી જોઈ આંખો થઇ ગઈ ઉદાસ રે
આજ તારો પ્યાર મને ઘડી ઘડી હાંભરે
કાશ તારી નજારો થી મને તું તો જોતી
તું પણ મારી જેમ દુઃખી થઇને રોતી

આંખો મારી રડે એને કોણ હમજાવે
તારી જોડે રહ્યો એની યાદ મને આવે
તારી જોડે રહ્યો એની યાદ બહુ આવે

રાહ જોવે જીજો જાનુ પિયર પાછી આવે
ગોમની ગલિયો માં વાટ જોવડાવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે

રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે
ગોમ ની ગલિયો માં વાટ જોવડાવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.