X

Shree Krishna Sharanam Mamah Lyrics

શ્રી કૃષ્ણ શરણમ મમ:, શ્રી કૃષ્ણ શરણમ મમ:

કદમ કેરી ડલોન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

યમુના કેરી પારો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વ્રાજ ચોરાસી કોશ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કુંડ કુંડ ની સીડિઓ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કમલ કમલ પર મધુકર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

દાળ દાળ પર પક્ષી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વૃંદાવન ના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શારનમ મમ:

ગોકુલ્યા ની ગેયોન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વ્રજ વૂમી ના વ્રજકણ બોલે શ્રી કૃષ્ણ શારનમ મમ:

રાસ રામતિ ગોપી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વાજા ને તબલા માન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

શરનૈતામ્બુર માન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

નૃત્ય કરંતિ નારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કેસર કેરી ક્યારી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

અકાશે પાતળે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

ચૌદ લોક બ્રહ્માન્ડે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

ચાંદ સરોવર ચૌક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

પત્ર પત્ર શખાયેઈન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

અંબુ લિંબુ ને જંબુ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વનસ્પતિ હરિયાલિ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

જાતીપુરા ના લોકો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

મથુરાજી ના ચોબા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

ગોવર્ધન ના શિખરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

ગલી ગલી ગેહવર્વાન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વેનુ સ્વર સંગીત બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કલા કર્તા મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કુલીન કંદારા મધુબન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

શ્રી યમુનાજી ની લહેરો બોલે શ્રી કૃષ્ણ શારનમ મમ:

અંબા દાલે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

તુલસીજી ના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

સર્વ જગત મા વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શારનમ મમ:

વિરહિજન ના હૈયા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કૃષ્ણ વિયોજે આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

વલ્લભિ વૈષ્ણવ સરવે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

મધુર વીણા વાજિન્ત્રો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

કુમુદિની સર્વર માન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

ચંદ્ર સૂર્ય આકાશે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

તારાલીયા ના મંડલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

અષ્ટ પ્રહાર આનંદે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

રોમ રોમ વ્યાકુલ થાઇ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

મહામંત્ર મન માહે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

જુગલ ચરણ અનુરાગે બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ:

શ્રી કૃષ્ણ શરણમ મમ: શ્રી કૃષ્ણ શરણમ મમ:

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.