Dwarika no Nath Mara Raja Ranchod Che Lyrics in Gujarati
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને… Read More
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને… Read More
શ્રી કૃષ્ણ શરણમ મમ:, શ્રી કૃષ્ણ શરણમ મમ: કદમ કેરી ડલોન બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ: યમુના કેરી પારો બોલે… Read More
પીળા જબલા વાલો કાનો, કનૈયો દેખાય છે, હે માથે મોર પીછા વાલો, કનૈયો દેખાય છે, કે હાથે હેમની પોચી વાલો,… Read More
લેરમા લીલા લેર નંદલાલાના રાજમા, ગોકુલ માં સૌના ઘેર નંદલાલાના રાજમા, લેરમા લીલા લેર લાલાના રાજમા માખણ મળે છે, હે… Read More
ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે ગોપીજનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે, અહીંયા રહ્યા એતો સુના શરીર ગોપીજનના કર્મે અમારે… Read More
વારી વારી વારણા લઉં તારા શામળા, નિત નિત દર્શન થાયે, મંગલ શુભ દિન આજનો. વારી વારી વારણા લઉં તારા શામળા…… Read More
ગોવિંદ ના ગૂણ ગાશું, રાણાજી, અમે ગોવિંદ ના ગૂણ ગાશું ચરણામૃત નો નિયમ હમારે , નિત્ય ઉઠી મંદિર જાસુ...રાણાજી અમે.… Read More
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે… Read More
નાનુ સરખુ ગોકુળીયુ મારે...૨ વાલે વૈકુંઠ કીધું રે ભક્ત જનોને લાડ લડાવી...૨ ગોપીયો ને સુખ દીધુ રે, નાનુ સરખુ.... ખટદર્શન… Read More
નાગર નંદજીના લાલ…2 રાસ રમંતા મારી નથડી ખોવાણી કાના જડી હોય તો આલ...૨ રાસ રમંતાં મારી નથડી ખોવાણી નાની નાની… Read More
હે જશોદા તારા કાનુડાને સાદ કરીને વારરે...૨ આવડી ધૂમ મચાવે વ્રજમાં નહિ કોઇ પૂછણહાર રે હે જશોદા તારા કાનુડાને સાદ… Read More
(વેણલા રે વાયા કાનુડા વેણલા રે વાયા જાગો ને જશોદાના જાયા વેણલા વાયા)...૨ જાગો ને જશોદાના જાયા વેણલા વાયા તમારે… Read More
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા તુજ વીના ધેનુમા કોણ જાશે ત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળીયો કોણ થાશે… Read More
હે જી એવા ગુણ થી ગોવિંદ ના ગવાણા….2 હો નાથ તામે તુલશી ને પાંદડે તોલામા….2 બોડાને બહુ નામિને સેવા, બોલદીયે… Read More
Kaan Chadya Kadamne Daal Bhajan Lyrics in Gujarati કાન ચડયા કદમને ડાળ, હેઠા ઉરતોને માતા જશોદા જુએ છે વાટ, હેઠા… Read More
પૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજાપૂછે વોલી રાધા તને દ્વારકા ના રાજારાધાનો પ્રેમ કેમ ભૂલી ગ્યા છો કાનાવાલી રાધા… Read More
રહ્યા અધૂરા ઓરતા મળવા નારહ્યા અધૂરા ઓરતા મળવા નારહ્યા અધૂરા ઓરતા મળવા નારાહ જોવે છે રાધા તમે મળશો કયારે કાન્હારાહ… Read More
એતો રાધા નો કાન એતો મીરા નો શ્યામએતો રાધા નો કાન એતો મીરા નો શ્યામભલે હૈયે કોરાના પ્રીતમ ના નામપણ… Read More
ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના જય શ્રી ક્રિષ્ણક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના જય શ્રી ક્રિષ્ણક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના ક્રિષ્ના… Read More