X

Shyam Sauthi Moto Kalakar Chhe Lyrics | Jaykar Bhojak, Dolly Nayak | Mit Productions

રાધા કહે છે મને શ્યામ શોધી આપો
મીરા કહે છે મેં શ્યામ શોધી લીધો
રાધા કહે છે મને શ્યામ શોધી આપો
મીરા કહે છે મેં શ્યામ શોધી લીધો

રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન
રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન

કાળો શ્યામ ને સમજવો ઘણીવાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે

કાના નું નામ છે રાધા ની હોઠે
મીરા ને કાન છે ચાર ચાર કોઠે
કાના નું નામ છે રાધા ની હોઠે
મીરા ને કાન છે ચાર ચાર કોઠે

રાધા ના નૈનો મા પ્રેમ ની આતૂરતા
નટ ખટ શ્યામ સનતાઇ ને સતાવે
મીરા મન થી કાના ને યાદ કરે
નટ ખટ શ્યામ જોને દોડી દોડી આવે

રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન
રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન

કાળો શ્યામ ને સમજવો ઘણીવાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે

રાધાના તન મનમા રેતો એ કાનજી
મીરા ની નસ નસ મા વહતો એ કાનજી
રાધાના તન મનમા રેતો એ કાનજી
મીરા ની નસ નસ મા વહતો એ કાનજી
રાધા ને કાન ની રીત છે ન્યારી
કાન ને પાછ સદા જંખે સે રાધા
મીરા નું મન છે કાના ની અનપણ
શ્યામ ના ચરણો ની જંખી સે મીરા

રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન
રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન

કાળો શ્યામ ને સમજવો ઘણીવાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે

રાધા કહે છે મને શ્યામ શોધી આપો
મીરા કહે છે મેં શ્યામ શોધી લીધો
રાધા ખુલ્લી શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન
રાધા ખુલ્લી આંખે શોધે છે કાન
મીરા બંધ આંખે માણે છે કાન

કાળો શ્યામ ને સમજવો ઘણીવાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે
શ્યામ સૌથી મોટો કલાકાર છે

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.