X

TARA BAPANO MISS CALL AAYO LYRICS | JIGNESH SISODIYA

એ તારા ડેડીનો મિસકોલ આયો
એ તારા ડેડીનો મિસકોલ આયો
તારા બાપાનો મિસકોલ આયો
મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો

એ તારા ડોહાનો મિસકોલ આયો
એ તારા બાપાનો મિસકોલ આયો
મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો

એ કોણ બોલો છો ને ચોથી બોલો છો
જાનુ તારા મિસ કોલથી દિલમાં માર્યો લોચો

એ જાનુ ફોન કરીને સતાવે
એ લાડુ ફોન કરીને સતાવે
મારુ નોમ ટ્રુકોલરમાં બતાવે બતાવે
મારુ નોમ ટ્રુકોલરમાં બતાવે

એ તારા બાપાની ફોનની રિંગ છે ઉતાવળી
હોંભળી વાતો આપડી બાપો કરશે તાવળી
એ ચાલુ રાખજે રોટલા ઘડતી હોય ઘવની
વાત કરજે તારી માવડીની છોની

જોશે ટ્રુકોલરમાં તારો છોટે ભૈયા
ફોનમાં બતાવશે વનરાજ વામૈયા

એ જાનુ ફોન કરીને સતાવે
લાડુ ફોન કરીને સતાવે
મારુ નોમ ટ્રુકોલરમાં બતાવે બતાવે

એ તારા ડોહાનો મિસકોલ આયો
એ તારા બાપાનો મિસકોલ આયો
મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો
એ મારા છાપરે થયો રે ભડાકો

એ તારા બડેની કેક ખેતરમાં જઈ કાપું
બડેમાં બટન વાળો સેમસંગ ફોન આલુ
જોજે જાનુડી ફોન પકડાઈ જાય ના
પાઘડી વધેલું મોન બાપાનું કપાય ના

એ ચાર્જિંગ પતે તો જાનુ મળજે મન રૂબરૂ
ગોમે વચ્ચે મળીશ તો જાશે મારી આબરૂ

એ પછી તારો બાપો તન કેશે
તારો બાપો ગોડી તન કેશે
તારા ધણીનો ફોન જોન આયો આયો

એ તારા ડોહાનો મિસકોલ આયો
એ તારા બાપાનો મિસકોલ આયો
મારા દિલમાં થયો રે ભડાકો ભડાકો
એ મારા છાપરે થયો રે ભડાકો
એ મારા છાપરે થયો રે ભડાકો.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.