X

TARA PREM NO NASHO CHHE JORDAR LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હો… તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી
એ યાદ કરૂં છુ તને હજાર વાર રે
તારા વિના ગમતું નથી

હે… આવે મનમાં એક તારો જ વિચાર રે
તારા વિના ગમતું નથી
આવે મનમાં એક તારો જ વિચાર રે
તારા વિના ગમતું નથી

તું છે પલ્લોને છેલ્લો મારો પ્યાર રે
તારા વિના ગમતું નથી
હો… તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી

હે… તને ચુંદડી ઓઢાડું મારા નામની
તારા વિના ગમતું નથી
હો… તને બંગડી પહેરાવું મારા નામની
તારા વિના ગમતું નથી

હે… તને પરણી લઈ જાવું મારા ઘેર રે
તારા વિના ગમતું નથી
તને પરણી લઈ જાવું મારા ઘેર રે
તારા વિના ગમતું નથી

ઘેર જઈને કરશું લીલાલેર રે
તારા વિના ગમતું નથી
હો… તારા પ્રેમનો નશો છે જોરદાર રે
તારા વિના ગમતું નથી.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.