X

TARI JAGYA KOI LAYI SAKE NA LYRICS | GAMAN SANTHAL

હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
હો તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

આંખોને ગમતા દિલમાં રમતા
ભલેને આજે નથી મળતાં
તોયે તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

દૂર થઇ ગયા છો દિલ ને દુઃખાવી
ફરોશો એકલું દર્દ ને છુપાવી
આજ આવે કાલ આવે મન ને મનાવી
બધા આયા પણ તું ના આવી

ભૂલવાનું અશે કોઈ કારણ
રૂબરૂ મળો ને લાવીએ નિવારણ
તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું ભૂલે તો એ તારે જોવાનું
આપડે તો એક તરફી ચાહતા રહેવાનું
નથી લાગતું કે હવે થાય મળવાનું
નસીબમાં લખેલું ભોગવી લેવાનું

લોહીનાં રંગમાં પ્રેમ રહે છે
દિલની ધડકન એટલું કહે છે
તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તું જ્યાં રહે ત્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના

તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તું દિલમાં રહે જ્યાં કોઈ રહી શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના
તારી જગ્યા કોઈ લઇ શકે ના.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.