હો તારી જીત મારી જીત
હો તારી હાર મારી હાર
હો તારી જીત મારી જીત
તારી હાર મારી હાર
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો જીવશું સાથે યાર મરશું સાથે યાર
તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર
હો ઉપર વાળા નો આભાર
મને મળ્યો તારો સાથ
કોઈ ની વાતો માં ના આવું
હું તોડુ ના વિશ્વાસ
મને મળ્યો તારો સાથ
ના તોડુ હું વિશ્વાસ
મને મળ્યો તારો સાથ
ના તોડુ હું વિશ્વાસ
હો તારી જીત મારી જીત
તારી હાર મારી હાર
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર
હો હાચુ ખોટું હું કઈ ના જાણું
હૂતો ખાલી મારા યાર ને માનું
હો હજારો માણસ નું હોય ભલે ટોરું
હૂતો બસ મારા યાર નું રે માનું
શેર જેવો મારો યાર
હો ડરે ના કોઈ થી યાર
શેર જેવો મારો યાર
ડરે ના કોઈ થી યાર
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર
હો તારા માટે હું જીવ આપી દઉં
મારી જિંદગી તારા નોમ રે કરી દઉં
હો તારા માટે હું દુનિયા થી લડી લઉ
પણ તારા વિના હું એકલો પડી જઉ
હો તને જો કઈ રે થાય
દુઃખ એનું મને થાય
હો તને જો કઈ રે થાય
દુઃખ એનું મને થાય
તારી મારી દોસ્તી છૂટે ના મારા યાર
હો તારી મારી દોસ્તી ટૂટે ના મારા યાર