X

Tari Murti Lage Che Mane Pyari Lyrics | Hasmukh Patadiya | Jazz Music & Studio

તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ

રૂડી ચાલ જગતથી ન્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
રૂડી ચાલ જગતથી ન્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ

રૂડી નાભી છે ગોળગંભીર રે
શ્રી ઘનશ્યામ હરિ
રૂડી નાભી છે ગોળગંભીર રે
શ્રી ઘનશ્યામ હરિ
રૂડી નાભી છે ગોળગંભીર રે
શ્રી ઘનશ્યામ હરિ
રૂડી નાભી છે ગોળગંભીર રે
શ્રી ઘનશ્યામ હરિ

રૂડા લાગો છો શ્યામ શરીર રે
શ્રી ઘનશ્યામ હરિ
રૂડા લાગો છો શ્યામ શરીર રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ

તારી છાતી ઉપડતી શ્યામ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી છાતી ઉપડતી શ્યામ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી છાતી ઉપડતી શ્યામ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી છાતી ઉપડતી શ્યામ રે
શ્રી ઘનશ્યામ હરિ

છે જો લક્ષ્મી કેરું ધામ રે
શ્રી ઘનશ્યામ હરિ
છે જો લક્ષ્મી કેરું ધામ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ

તારા મુખની શોભા જોઈ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારા મુખની શોભા જોઈ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારા મુખની શોભા જોઈ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારા મુખની શોભા જોઈ રે
શ્રી ઘનશ્યામ હરિ

રાખું અંતરમાં હું પ્રોઈ રે
શ્રી ઘનશ્યામ હરિ
રાખું અંતરમાં હું પ્રોઈ રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ

તારા નેણાં કમલ પર વારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારા નેણાં કમલ પર વારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારા નેણાં કમલ પર વારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારા નેણાં કમલ પર વારી રે
શ્રી ઘનશ્યામ હરિ

હે મંજુકેશાનંદ બલીહારી રે
શ્રી ઘનશ્યામ હરિ
મંજુકેશાનંદ બલીહારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ

રૂડી ચાલ જગતથી ન્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
રૂડી ચાલ જગતથી ન્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ
તારી મુર્તિ લાગે છે મને પ્યારી રે
શ્રી ઘનશ્યામ હરિ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.