X

TARO MARO PREM NAHI BHULAY LYRICS | KAJAL MAHERIYA

હો… સુરજ ઢોકયો ના ઢંકાય
હો… સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય

હો… સોના રૂપાનો કલર ના બદલે
તારો મારો પ્રેમ ના બદલે

એ… મધરાતે તારા ના ગણાય
સાથી તારો સાથ ના છોડાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય

પલકોમાં રાખું તારી યાદો ના હંભારણાં
તારા માટે પાથરું હેત ના પાથરણાં
હો… નદીઓ ના નીર તારા ઝરમર આ ઝરણાં
જાણે આકાશમાં હોયા હોય તરણાં

તારી મારી બોલી ના બદલે
ભલે જાત પાત બદલે

હો.. સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું નહિ થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય

જીવનમાં આયા છો તો સાથ રે નીભાવજો
ભૂલી જાજો દુનિયા આખી મને ના ભુલાવજો
હો… પરભવનો સાથ મારો ભવો ભવ નીભાવજો
છોડી ને દૂર મને ઘડીએ ના જાજો

ચાંદની રાતે ચાંદને જોવું
સાયબા તારું મુખડું જોવું

હો… સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું ના થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય
હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય

હો… સુરજ ઢોકયો ના ઢંકાય
અજવાળું ઓછું ના થાય
તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.