X

Thoda Sapna Tame Chodi Didha Lyrics | Rakesh Barot

હો વાત ની શરૂઆત ક્યાંથી કરું હું
દિલ ની વાત આજે કોને કરું હું

થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા
થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા

ઓ જેને અમે દિલ માં રાખ્યા
જાણતા અજાણતા મારી નાખ્યા

જેને અમે દિલ માં રાખ્યા
જાણતા અજાણતા અમને મારી નાખ્યા

થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા
થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા

ઓ પેલા ના કીધું હવે શીદ કેવરાશે
ફ્રેન્ડ મારી ના ગર્લફ્રેન્ડ હવે થાશે

ઓ આજ નહિ તો કાલે તું પરણી રે જાશે
જાવા દે વાત મારી આંખ ઉભરાશે

પ્રેમ કરું છું કેવાની ના ચાલી હિમ્મત
તને ના હમજાણી મારા પ્રેમ ની કિંમત
પ્રેમ કરું છું કેવાની ના ચાલી હિમ્મત
તને ના હમજાણી મારા પ્રેમ ની કિંમત

થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા
થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા

હો એક સરોવર ના બેય કિનારા
સામ સામે હોય પણ ભેળા ના થનારા
અરે કોઈ ના મળ્યા મન ની વાત જાણનારા
ઘર ની સામે અમે બેઘર થનારા

ના એક થયા ના અલગ થયા
આંખો ની સામે દિલ થી દૂર થઇ ગયા

એક થયા ના અલગ થયા
આંખો ની સામે દિલ થી દૂર થઇ ગયા

થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા
થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા

હો વાત ની શરૂઆત ક્યાંથી કરું હું
દિલ ની વાત આજ કોને કરું હું

થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા
થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા

થોડા સપના તમે તોડી દીધા
થોડા સપના અમે છોડી દીધા.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.