X

TU MALKE CHE LYRICS | GAMAN SANTHAL

તું સામુ રે જોઈ ને મલકે છે
તું સામુ રે જોઈ ને મલકે છે
તું સામુ રે જોઈ ને મલકે છે
એટલે જ દિલ મારુ ધડકે છે

તારી આંખોમાં પ્રેમ છલકે છે
આંખો માં પ્રેમ છલકે છે
દિલ જોર જોરથી ધડકે છે

ખબર નહિ મને આવું કેમ થાય છે
દિલ તારી બાજુ ખેંચાતું જાય છે

તું સામુ રે જોઈ ને મલકે છે
સામુ રે જોઈ ને મલકે છે
એટલે જ દિલ મારુ ધડકે છે
દિલ જોર જોરથી ધડકે છે

દિલ ને દિલ માં રાખતું
કદી ના પાછું આપશું
જીવ કરતા વધુ સાચવશું
અમે તને બહુ ખુશ રાખશું

મારી સામે જોયા તમને હસતા
ખોલી દીધા અમે પ્રેમ ના રસ્તા

તું સામુ રે જોઈ ને મલકે છે
તું સામુ રે જોઈ ને મલકે છે
એટલે જ દિલ મારુ ધડકે છે
એટલે જ દિલ મારુ ધડકે છે

મળ્યા કિસ્મતથી અમને
હવે કેમ દૂર જવા દવ તમને
જે તમને ગમશે એ ગમે અમને
અમે નિભાવશુ પ્રેમ ના નિયમ ને

એક પળમાં જોઈ લીધા હજારો ખ્વાબ રે
મળી ગયો પોઝિટિવ તમારો જવાબ રે

તું સામુ રે જોઈ ને મલકે છે
તું સામુ રે જોઈ ને મલકે છે
એટલે જ દિલ મારુ ધડકે છે

તારી આંખો માં પ્રેમ છલકે છે
આંખો માં પ્રેમ છલકે છે
દિલ જોર જોરથી ધડકે છે
દિલ જોર જોરથી ધડકે છે

એટલે જ દિલ મારુ ધડકે છે
એટલે જ દિલ મારુ ધડકે છે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.