X

Uncha Uncha Re Dada Tara Lyrics in Gujarati Mandavo lagngeet

ઊંચા ઊંચા દાદા ગઢ ચણાવો લિરિક્સ ગુજરાતીમા

ઊંચા ઊંચા રે દાદા ગઢ રે ચણાવો
ગઢથી ઊંચેરા ગઢના કાંગરા…

ગઢડે ચઢીને મારો બેનીબાએ જોયું,
આવતા દીઠા રે વર રાજવી…

વરના જાનૈયાને ઓરડે ઉતારા,
મેડીના મહોલે વર રાજવી…

વરના જાનૈયાને દાદા પાણીએ નવડાવો,
દૂધ નવડાવો વર રાજવી…

વરના જાનૈયાને દાદા પકવાન જમાડો,
છૂટા કંસારે વર રાજવી…

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.