X

VAAT ADHURI RAHI GAI LYRICS | BECHAR THAKOR

હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
અધૂરી વાત અધૂરી રહી ગઈ
હો દિલ થી દિલ ની મુલાકાત ના થઇ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

હો સાચા મારા પ્રેમ ની કદર ના થઇ
સાચા મારા પ્રેમ ની કદર ના થઇ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

હો મુલાકાત પછી મુલાકાત ના થઇ
મુલાકાત પછી મુલાકાત ના થઇ
અધૂરી વાત અધૂરી રહી ગઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

હો તારી યાદ માં જુરી રહ્યો છું
છાનું છાનું રડી હું રહ્યો છું
હો જીવવા ખાતર જીવી હું રહ્યો છું
પળ પળ તને યાદ કરી રે રહ્યો છું

હો કેમ મારો સાથ તું છોડી ને ગઈ
કેમ મારો સાથ તું છોડી ને ગઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

હો દિલ થી દિલ ની મુલાકાત ના થઈ
દિલ થી દિલ ની મુલાકાત ના થઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

હો લોહી ના આંસુ રડી રે રહ્યો છું
બેવફા હા વફાઇ શોધી હું રહ્યો છું
હો નોતી રે ખબર તમે ભૂલી રે જવાના
આમ અધવચ્ચે તમે છોડી રે જવાના

હો મારી મહોબ્બત તને યાદ આવી નઈ
મારી મહોબ્બત તને યાદ આવી નઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

હો દિલ થી દિલની મુલાકાત ના થઈ
દિલ થી દિલની મુલાકાત ના થઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ
હો દીકુ અધૂરી વાત અધૂરી રહી ગઈ
હો હો અધૂરી વાત અધૂરી રહી ગઈ
અધૂરી વાત અધૂરી રહી ગઈ

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.