X

VAR RAJA LYRICS | GEETA RABARI

હે વરરાજ ઓ વરરાજ
હે હાંભળને અલ્યા વરરાજ
હે વરરાજ ઓ વરરાજ
કવ છું હાંભળને અલ્યા વરરાજ

તારા લગનમાં અમે આવશું
હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના

હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં
હે અમે નાચવાના

એ… એ… એ… એ…

હે એવું ડી જે વાગેને ગામ આખું ગાજે
ભઈની જાનમાં જોને આ જોનડિયું નાચે
હે રાજ કુમાર જેવો વીરો મારો લાગે
એવી હીર ઘોડી પર હીરો બિરાજે

હે વીરો મારો બઉ મસ્ત લાગે
હા કોઈની તને ના નજર લાગે

હે તારા લગનમાં અમે આવશું
હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના

હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના

હે વરરાજ ઓ વરરાજ
કવ છું હાંભળને અલ્યા વરરાજ

એ… એ… એ… એ…

હે ગુલાબી નોટો ઊડતી રેવાની
મીડિયામાં એની ચર્ચા થવાની
હે એવી બજારમાં ચારે કોર બુમ પડવાની
જાન તો ટ્રાફિક જામ કરવાની

હે જોતી રહે આખી દુનિયાદારી
હા લેવા જાવું આજે ભાભી મારી

હે તારી જાનમાં અમે આવશું
હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના

હે ડી જે સાઉન્ડમાં હા
ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના

એ… એ… એ… એ…

હે વરરાજ ઓ વરરાજ
કવ છું હાંભળને અલ્યા વરરાજ
હે વરરાજ ઓ વરરાજ
કવ છું હાંભળને અલ્યા વરરાજ

એ… એ… એ… એ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.