વીર ને ઝરી ભરેલા….
વીર ને ઝરી ભરેલા….
વીર ને ઝરી ભરેલા….
વીર ને ઝરી ભરેલા સાફા રે
વીર ને જોટાળી બંધુક
હે
વીર ને ઝરી ભરેલા સાફા રે
વીર ને જોટાળી બંધુક
વીર ને તલવારે ત્રણ ફૂમકાં રે
વીર ને રૂમાલે રતન …
હે
વીર ને મોરપીંછ દોરી બંડીયે રે
વીર ને કાંડે હલરિયા
હે
વીર ને ઝરી ભરેલા….
વીર ને ઝરી ભરેલા….
વીર ને ઝરી ભરેલા….
વીર ને ઝરી ભરેલા સાફા રે
વીર ને જોટાળી બંધુક…