X

YAAD KARAJE LYRICS | GAMAN SANTHAL

કોમ પડે તો યાદ કરજે
મને મારી માતા એ કીધેલું છે
મને મારી માતા એ કીધેલું છે
મને મારી માતા એ કીધેલું છે
મારુ કોમ પડે તો મને યાદ કરજે

મને મારી મેલડી એ કીધેલું છે
મને મારી મેલડી એ કીધેલું છે
મારુ કોમ પડે તો મને યાદ કરજે

આભલું ફાડી ને ઉતરી આવું
દુનિયા ને તારા પગમાં ઝુકાવું
આભલું ફાડી ને ઉતરી આવું
દુનિયા ને તારા પગમાં ઝુકાવું

મને મારી ટાઇગરે કીધેલું છે
મને મારી ટાઇગરે કીધેલું છે
મારુ કોમ પડે તો મને યાદ કરજે
મારુ કોમ પડે તો મને યાદ કરજે

સત જોવું હોય તો ગોમ ઉખલોડમાં જાજો
જનકબા ની મેલડી ને ભેળા રે થાજો
ટીનુભા ભુવાજી ને મનની વાત કહેજો
મારી મેલડી નો પછી પાવર જોઈ લેજો

એક ઝાટકે કોમ પૂરું કરી દેશે
જગતની વસ્તી જોતી રહી જાશે
એક ઝાટકે કોમ પૂરું કરી દેશે
જગતની વસ્તી જોતી રહી જાશે

મને મારી મોજીલી એ કીધેલું છે
મને મારી મોજીલી એ કીધેલું છે
ભૂમિ કોમ પડે તો મને યાદ કરજે
ભૂમિ બેન કોમ પડે તો મને યાદ કરજે

મારી સામે ખોટો કોઈ કલર કરશે
મારી માતાથી પછી જોયું ના જાશે
ઉભી બજારે એની હરાજી બોલાશે
મારુ ખબરાબ કરનાર નું ખરાબ થાશે

કોઈ ના બાપની તાકાત નથી
હોમું ઉભું રહેવાની ઓકાત નથી
કોઈ ના બાપની તાકાત નથી
હોમું ઉભું રહેવાની ઓકાત નથી

મને મારી માતા નો ભરોસો છે
મને મારી સિંહણ નો ભરોસો છે
મારુ કોમ પડે તો એ જરૂર કરશે
હાદ હોંભળી ને એ જરૂર કરશે

બાર બાર કલાક ફરે ઘડિયાળ નો કોટો
ચોવીસ કલાક માતા ઘેર મારે ઓટો
વસ્તી ના ઘેર નથી વખા નો ટોટો
મારા ઘેર તું બેસી નથી દુઃખ નો છોટો

લોકો ના ઘેર આજ ભણતર ચાલે છે
અમે ભણેલા નથી તારું ગણતર ચાલે છે
લોકો ના ઘેર આજ ભણતર ચાલે છે
અમે ભણેલા નથી તારું ગણતર ચાલે છે

મને ઉમિયા ખોડલ એ કીધેલું છે
મને ઉમિયા એ ખોડિયારે કીધેલું છે
કોમ પડે તો મને યાદ કરજે

મને મારી માતા એ કીધેલું છે
મને મારી માતા એ કીધેલું છે
કોમ પડે તો મને યાદ કરજે
ભૂમિ બેન કોમ પડે તો એને યાદ કરજે.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.