Home » અલબેલા જી મારે ઓર્ડે રે એવોને અલબેલા| ALBELA JI MARE ORDE RE

અલબેલા જી મારે ઓર્ડે રે એવોને અલબેલા| ALBELA JI MARE ORDE RE

અલબેલા જી મારે ઓરડે રે આવોને અલબેલા

હે હુ તો મોહી છુ બાજુ કેરે બોરડે રે,
આવો ને અલબેલા
હે અલબેલા જી મારે…….

વાલા ભાવે કરી સામુ ભાળતા રે

આવો ને અલબેલા
હે હાથે ફુલ દડાને ઉછાળતા રે
આવો ને અલબેલા
હે અલબેલા જી મારે…….

હે માથે સુંદર છોગા મેલટારે

એવોન અલબેલા
હે રંગ ભીના જી રંગડો રેલતારે
આવો ને અલબેલા
હે અલબેલા જી મારે…….

મારા ટંડાના તાપ નિવાર વાને

આવો ને અલબેલા
હે બ્રહ્મા નંદનો જન્મ સુધારવાને
આવો ને અલબેલા
હે અલબેલા જી મારે…….



English version


ALBELA JI MARE ORDE RE AVONE ALBELA

HE HU TO MOHI CHHU MAAJU KERE BORDE RE,
AAVO NE ALBELA
HE ALABELA JI MARE …….

VAALA BHAAVE KARI SAAMU BHAALTA RE

AVONE ALBELA
HE HAATHE FUL DADAANE UCHHALTARE
AVONE ALBELA
HE ALABELA JI MARE …….

HE MAATHE SUNDAR CHHOGA MELTAARE

AVONE ALBELA
HE RANG BHINA JI RANGADO RELTAARE
AVONE ALBELA
HE ALABELA JI MARE …….

MAARA TANDAANA TAAP NIVAAR VAANE

AVONE ALBELA
HE BRAHMAA NANDANO JANAM SUDHAAR VANE
AVONE ALBELA
HE ALABELA JI MARE …….



Watch Video

Scroll to Top