આરતી શ્રીનાથજીની મંગળા કરી|Aarti shrinathji ni mangala kari Lyrics
Aarti shrinathji ni mangala kari Lyrics — Lyrics
આરતી શ્રીનાથજીની મંગળા કરી,
પ્રભુ મંગળા કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી..
શંખ વાગ્યા શ્રીનાથજી જાગ્યા…2
ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
નિરખતા મુખારવિંદ…૨
સોચના ટળી પ્રભુ સોચના ટળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
વસ્ત્ર અંગીકાર કર્યા…૨
જાર જી ભરી પ્રભુ જારીજી ભરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
માથે મુગટ કાને કુંડળ…૨
મોરલી ધરી મુખે મિરલી ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
ધનન ધનન ઘંટ વાગે…૨
ઝાલરો ધણી પ્રભુ ઝાલરો ધણી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
તાલને મુદંગ વાગે…૨
વેણું વાંસળી વાગી વેણું વાંસળી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
દાસ જાણીને દર્શન દેજો..૨
દયા તો કરી પ્રભુ કૃપા તો કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
પ્રભુ મને અભય પદ આપો…૨
તમારી કરી પ્રભુ પોતાની કરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
નમી નમીને પાયે લાગુ..૨
અંતરમા ધરી પ્રભુ અંતરમા ધરી
આરતી શ્રીનાથજીની મંગળા કરી…
Aarti shrinathji ni mangala kari
Prabhu mangal kari
Arti shreenathji ni mangal kari.
Shankh vaagya shreenathji jaagya
Utaavla kari prabhu utaaval kari
Aarti shrinathji ni…
Nirkhata mukhaar vind
Sochana tali prabhu sochana tali
Aarti shreenathji ni…
Vashtro angikaar karyaa
Jaari ji bhari prabhu jaari ji bhari
Arti shrinathji ni…
Maathe mugat kaane kundal
Morali dhari prabhu morli dhari
Aarti shreenathji ni…
Dhanan dhanan ghant vaage
Jaalaro ghani prabhu jaalaro ghani
Aarti shrinathji ni…
Taal ne mrudang vaage
Venu vaasali vaagi venu vaansali
Arti shrinathji ni…
Daas jaani ne darshan dejo
Daya to kari prabhu daya to kari
Arti shreenathji ni…
Prabhu mane abhay pad aapo
Tamaari kari prabhu potaani kari
Aarti shreenathji ni…
Nami name ne paaye laagu
Antar ma dhari prabhu antar ma dhari
Aarti shreenathji ni…
Video
Related songs
Kanudo Magyo Dene Lyrics | Arvind Barot, Meena Patel | Studio Sangeeta
Dali Dali Ne Dhankani Ma Ughravavu Lyrics in Gujarati
Jagi Ne Jou To Jagat Dise Nahi Lyrics in Gujarati Narsinh Mehta Na Prabhatiya
સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું| Soneri moliyu sundar soneri Lyrics
Soneri moliyu sundar soneri Lyrics