Home » કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો | Kaan hathilo maaro krishna Lyrics

કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો | Kaan hathilo maaro krishna Lyrics

કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો

જોઈ મેડીયું ની મૌલાત તારી યાદ આવી ગયી
તારી યાદ આવી ગયી
જોઈ મેડીયું ની મૌલાત તારી યાદ આવી ગયી
તારી યાદ આવી ગયી
કે કામણગારો કાલો ઘેલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલિયો વીયો
કાન હઠીલો મોજો કૃષ્ણ હઠીલો
ગોકુલ મૂકીને હાલ્યો ગયો
કાન હઠીલો શામળિયો હઠીલો

હો રોવે રાતા પાણી રાધા તુજી આય દિવાની
તુજી આય દિવાની
હો રોવે રાતા પાણી રાધા તારી છે આ દિવાની
છે આ દિવાની
નિષ્ઠુર ને નાદાન મારો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલ્યો ગયો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડી ને હાલિયો વીયો
કાન હઠીલો મોજો કૃષ્ણ હઠીલો



English version


Kaan hathilo maaro krishna hathilo
Kaan hathilo maaro krishna hathilo
Gokul chhodi ne haalyo gayo
Kaan hathilo maaro krishna hathilo
Gokul chhodi ne haalyo gayo
Kaan hathilo maro krishna hathilo

Joi mediyu ni maulaat taari yaad aavi gayi
Tari yaad aavi gayi
Joi mediyu ni maulaat taari yaad aavi gayi
Tari yaad aavi gayi
Ke kamangaro kaalo ghelo
Kaan hathilo maaro krishna hathilo
Gokul chhodi ne haaliyo giyo
Kaan hathilo mojo krishna hathilo
Gokul mukine haalyo gayo
Kaan hathilo shamadiyo hathilo
Gokul meline haalyo gayo
Kaan hathilo maro krishna jiddilo…

Ho rove raata paani radha tuji aay deewani
Tuji aay deewani
Ho rove raata paani radha tari chhe aa deewani
Chhe aa deewani
Nishthur ne naadan maro
Kaan hathilo maaro krishna hathilo
Gokul chhodi ne halyo gayo
Kaan hathilo maaro krishna hathilo
Gokul chhodi ne haliyo giyo
Kaan hathilo mojo krishna hathilo….



Watch Video

Scroll to Top