Skip to content
Gujarati Lyrics

ગિરિવર ધારી કુંજ બિહારી | Girivar Dhari Kunj Bihari Lyrics

Girivar Dhari Kunj Bihari Lyrics — Lyrics

Gujarati Bhajan 6 views June 26, 2023
PDF

ગિરિવર ધારી કુંજ બિહારી,
શ્રીયમુનાજી મહારાણી
ઠાકર ની સંગે શોભે
કેવા ઠાકરાણી
ગિરિવર ધારી કુંજ બિહારી…

(બોલો યમુજા ની જય,
બોલો યમુજા ની જય….2)
ગિરિવર ધારી કુંજ બિહારી…

(નમાનુ લે નાર નાર મૈયા,
નમાનુ લે નર નાર….2)
(આરતી ઉતારી મૈયા,
શરને તારી આવી….2)
ગિરિવર ધારી કુંજ બિહારી…

(ભાવ ભક્તિ લવી મૈયા,
ભવ ભક્તિ લાવી….2)
ગિરિવર ધારી કુંજ બિહારી…

(યમુનાજી પધારો, મૈયા
યમુનાજી પધારો….2)
(દાસ બાબુ વિનવે તમને
દયા કરો મૈયા….2)
ગિરિવર ધારી કુંજ બિહારી…

Girivar Dhari Kunj Bihari,
Shriyamunaji Maharani
Thakar Ni Sange Shobhe
Keva Thakarani
Girivar Dhari Kunj Bihari…..

(Bolo Yamuja Ni Jay,
Bolo Yamuja Ni Jay….2)
Girivar Dhari Kunj Bihari…..

(Namanu Le Nar Naar Maiya,
Namanu Le Nar Naar….2)
(Aarti Utari Maiya,
Sharne Tari Avi….2)
Girivar Dhari Kunj Bihari…..

(Bhav Bhakti Lavi Maiya,
Bhav Bhakti Lavi….2)
Girivar Dhari Kunj Bihari…..

(Yamunaji Padharo, Maiya
Yamunaji Padharo….2)
(Das Babu Vinve Tamne
Daya Karo maiya….2)
Girivar Dhari Kunj Bihari…..

Share this song

Related songs

PDF