Skip to content
Gujarati Lyrics

છોગાળા તારા, હોરે છબીલા તારા | chhogada tara ho re chhabila Lyrics

chhogada tara ho re chhabila Lyrics — Lyrics

Gujarati Garba 57 views July 17, 2023
PDF

હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ,
છોગાળા તારા,
હોરે છબીલા તારા,
હોરે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો

હે હાલ્ય હાલ્ય હાલ્ય,
વહી જાય રાત વાત માં ને,
માથે પડશે પ્રભાત,
છોગાળા તારા, હોરે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ રંગલો.

હે રંગરસીયા,
હે રંગરસીયા તારો રાહડો માંડી ને,
ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ,
તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં.
હે તને બરકે તારી જશોદા તારી માત
છોગાળા તારા,
હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા
રંગભેરૂ જુએ તારી વાટ, રંગલો.

he ranglo
jaamyo kalandri ne ghaat
chhogada tara
ho re chhabila taara
ho re rangila taara
rangbheru jue taari vaat ranglo

he haaly haly haaly
vahi jaay raat vaat maa ne
maathe padse prabhaat
chogada tara
ho re chabila taara
ho re rangila tara
rangbheru jue taari vaat ranglo

he rangrasiya
he rangrasiya taaro raahdo maandi ne
gaam ne chevaade betha
kana taari goplie tara hatu toh
kaam badha melya hetha
he tane barke taari jashoda tari maat
chogada tara
ho re chhabila tara
ho re rangila taara
rangbheru jue tari vaat ranglo

Share this song

Video

Related songs

PDF