હો તને જોઈને મને એવું રે લાગે હો તને જોઈને મને એવું રે લાગે તને જોઈને મને એવું રે લાગે જન્મોની પ્રીત છે તારે ને મારે
હો આંખો મળે છે જ્યાં તારી ને મારી આંખો મળે છે જ્યાં તારી ને મારી તારો બની જઉં એવા અરમાનો જાગે
હો મારા કિસ્મત માં શું છે ખબર રે નથી મારા કિસ્મત માં શું છે ખબર રે નથી મારી બની જા મારી બની જા શું કહેવું છે તારે
હો તને જોઈને મને એવું રે લાગે તને જોઈને મને એવું રે લાગે જન્મોની પ્રીત છે તારે ને મારે જન્મોની પ્રીત છે તારે ને મારે
હો આમ અળગા રહી ને જીવાતું નથી તને જોયા વિના હવે ચાલતું નથી
હો મારી બાહોમાં આવી જા કહું છું તને તને નીરખીયા વિના રહેવા તું નથી હો મારે કહેવી છે દિલની ઘણી વાતો તને મારે કહેવી છે દિલની ઘણી વાતો તને
મારી બની જા હો મારી બની જા હવે શું તું વિચારે હો તને જોઈને મને એવું રે લાગે તને જોઈને મને એવું રે લાગે જન્મોની પ્રીત છે તારે ને મારે જન્મોની પ્રીત છે તારે ને મારે
હો અગર મોસમનો મેહુલો વરસી ગયો તારા રૂપ નો દિવાનો મને કરી રે ગયો હો હું તો પાગલ પ્રેમી બનીને ફરતો રહું તારા પ્રેમમાં આ જિંદગી હું હારી રે ગયો
હો તારા શ્વાસોથી શ્વાસ મારો મળી ગયો તારા દિલનો જવાબ મને મળી રે ગયો
મારી બની જા હો મારી બની જા તારું દિલ પણ એ ચાહે મારી બની જા તારું દિલ પણ એ ચાહે મારી બની જા શું કહેવું છે તારે
English version
Ho tane joine mane aevu re lage Ho tane joine mane aevu re lage Tane joine mane aevu re lage Janmo ni preet che tare ne mare
Ho aankho made che jya tari ne mari Aankho made che jya tari ne mari Taro bani jau aeva aramano jage
Ho mara kismat ma su che khabar re nathi Mara kismat ma su che khabar re nathi Mari bani ja Mari bani ja su kahevu che tare
Hu tane joine mane aevu re lage Tane joine mane aevu re lage Janmo ni preet che tare ne mare Janmo ni preet che tare ne mare
Ho aam adaga rahine jivatu nathi Tane joya vina have calatu nathi
Ho mari bahoma aavi ja kahu chu tane Tane nirakhiya vina rahevatu nathi Ho mare kahevi che dilani ghani vato tane Mare kahevi che dilani ghani vato tane
Mari bani ja Ho mari bani ja have su tu vicare Ho tane joine mane aevu re lage Tane joine mane aevu re lage Janmo ni preet che tare ne mare Janmo ni preet che tare ne mare
Ho agar mosamano mehulo varasi gayo Taro roop no divano mane kari re gayo Ho hu to pagal premi banine pharato rahu Tara premama a jindagi hu hari re gayo
Ho tara swaso thi swas maro mali gayo Tara dilno jawab re mali re gayo
Mari bani ja Ho mari bani ja taru dil pan ae cahe Mari bani ja taru dil pan ae cahe Mari bani ja su kahevu che tare