Home » જીવું છું રસીલા તારા મુખડાને જોતી| JIVU CHHU RASILA TAARA Lyrics

જીવું છું રસીલા તારા મુખડાને જોતી| JIVU CHHU RASILA TAARA Lyrics

જીવું છું રસીલા તારા મુખડાને જોતી,
હૈડા ના હાર પ્યારા નથડી નુ મોતી…2
જીવું છું રસીલા….

મુખડું જોઈ ને તારું મન મોહ્યું મારુ,

પિયર સસરીયુ સર્વ થયુ મન ખારુ….2
જીવું છું રસીલા…

અધર અમૃત પાણી થઈ હુ તો ઘેલી,

નિશંક થઈ છુ લજ્જા લોક કેરી મેલી….2
જીવું છું રસીલા….

નટવર નિરખી તુને, અંતર ઠરે છે,

દુરીજન લોક ઘોળ્યા લાજીને મારે છે….2
જીવું છું રસીલા….

મન કર્મ વચને હુ થઈ રહી રાતી,

મુખડા ઉપર જાયે બ્રહ્માનંદ વારી,
જીવું છું રસીલા….



English version


JIVU CHHU RASILA TAARA MUKHDAANE JOTI,
HAIDANA HAAR PYAARA NATHADINU MOTI…2
JIVU CHHU RASILA….

MUKHADU JOINE TAARU MAN MOHYU MAARU,

PIYAR SAASARIYU SARVE THAYU MAN KHAARU….2
JIVU CHHU RASILA…

ADHAR AMRUT PAANI THAI HU TO GHELI,

NISHANK THAI CHHU LAJJAA LOK KERI MELI….2
JIVU CHHU RASILA….

NATVAR NIRAKHI TUNE, ANTAR THARE CHHE,

DURIJAN LOK GHOLYA LAAJINE MARE CHHE….2
JIVU CHHU RASILA….

MAN KARM VACHANE HU THAI RAHI RAATI,

MUKHAD UPAR JAAYE BRAHMAANAND VAARI,
JIVU CHHU RASILA……



Watch Video

Scroll to Top