Home » પીળા જબલા વાલો કાનો | PILA JABLA WALO KANO Lyrics

પીળા જબલા વાલો કાનો | PILA JABLA WALO KANO Lyrics

પીળા જબલા વાલો કાનો,
કનૈયો દેખાય છે,
હે માથે મોર પીછા વાલો,
કનૈયો દેખાય છે,
કે હાથે હેમની પોચી વાલો,
કનૈયો દેખાય છે,
બાયે બાજુ બંધ વાલો,
કનૈયો દેખાય છે,
પીળા જબલા વાલો

કેડે થી કંદોરા વાલો,
કનૈયો દેખાય છે,
કાંઠે સોનાની માલા વાલો,
કનૈયો દેખાય છે,
ઠુમક ઠુમક ચલ વાલો,
કનૈયો દેખાય છે,
ઘુઘરીયાળા પાગ વાલો,
કનૈયો દેખાય છે,
પીળા જબલા વાલો

મંદ મંદ હાસ્ય વાલો,
કનૈયો દેખાય છે,
મોઢે માખણ છાસ વાલો,
કનૈયો દેખાય છે,
યશોદાના પ્રેમ વાલો,
કનૈયો દેખાય છે,
નારાયણ રૂપ વાલો,
કનૈયો દેખાય છે,
પીળા જબલા વાલો



English version


PILA JABLA WALO KANO,
KANAIYO DEKHAY CHE,
HE MATHE MOR PICHHA WALO,
KANAIYO DEKHAY CHE,
KE MATHE HEMNI POCHI WALO,
KANAIYO DEKHAY CHE,
BAAYE BAAJU BANDH WALO,
KANAIYO DEKHAY CHE,
PILA JABLA WALO

KEDE TO KANDORA WALO,

KANAIYO DEKHAY CHE,
KANTHE SONANI MALA WALO,
KANAIYO DEKHAY CHE,
THUMAK THUMAK CHAL WALO,
KANAIYO DEKHAY CHE,
GHUGHARIYALA PAG WALO,
KANAIYO DEKHAY CHE,
PILA JABLA WALO

MAND MAND HAASY WALO,

KANAIYO DEKHAY CHE,
MODHE MAKHAN CHHAS WALO,
KANAIYO DEKHAY CHE,
YASHODANA PREM WALO,
KANAIYO DEKHAY CHE,
NARAYANNA RUP WALO,
KANAIYO DEKHAY CHE,
PILA JABLA WALO



Watch Video

Scroll to Top