Skip to content
Gujarati Lyrics

માવા તારી મૂર્તિમા મોહિ| MAVA TARI MURTIMA MOHI Lyrics

MAVA TARI MURTIMA MOHI Lyrics — Lyrics

Gujarati Bhajan 6 views July 4, 2023
PDF

માવા તારી મૂર્તિમા મોહિ મોહી રે…..2
પ્યારા તારી મૂર્તિમા મોહી મોહી રે…..2
માવા તારી મૂર્તિમા

તમ વિના નાથ ત્રિલોક માહી….2
વાલુ બીજુ નથી રે કોઈ કોઈ રે….2
માવા તારી મૂર્તિમા

કમર કટારી લાગત પ્યારી….2
જીવ છું હું છોગલિયું જોઈ જોઈ રે….2
માવા તારી મૂર્તિમા

મન મોહન તારી નવલ છમી મા….2
રહી છુ હુ ચિતડુ પ્રોઇ પ્રોઇ રે….2
માવા તારી મૂરતિમા

બ્રહ્માનંદ કહે તમ સારુ….2
કુલ મરજાદા ખોઈ ખોઈ રે….2
માવા તારી મૂરતિમા
પ્યારા તારી મૂર્તિમા

MAVA TARI MURTIMA MOHI MOHI RE…..2
PYAARA TAARI MURtiMA MOHI MOHI RE…..2
MAVA TARI MURTIMA

TAM VINA NAATH TRILOK MAAHI….2

VAALU BIJU NTHI RE KOI KOI RE….2
MAVA TARI MURTIMA

KAMAR KATAARI laaaaGAT PYAARI….2

JIVU CHHU HU choGALIYU JOI JOI RE….2
MAVA TARI MURTIMA

MAN MOHAN TAARI NAVAL CHHAMI MA….2

RHI CHHU HU CHITaDU PROI PROI RE….2
MAVA TARI MURATIMA

BRAHMANAND KAHE TAM SAARU….2

KUL MARJAADA KHOI KHOI RE….2
MAVA TARI MURATIMA
PYAARA TAARI MURTIMA

Share this song

Related songs

PDF