મુને પ્યારી રે નટવર નાવ| MUNE PYAARI RE NATVAR NAAV Lyrics
MUNE PYAARI RE NATVAR NAAV Lyrics — Lyrics
મુને પ્યારી રે નટવર નાવ,
મૂર્તિ તારી રે,
વારી જોઇ જોઇ થાય બહુ ભવ,
મૂર્તિ તારી રે,
મુને પ્યારી રે નટવર નાવ….
ઉર ઉપર અલબેલા રે વાલા,
પેર્યા છે ફૂલ ના હાર,
શોભા ધામ સદા સુખકારી..2
સુંદર ધર્મ કુમાર રે,
મુને પ્યારી રે…….
બાંધેલ બાજુ ને ગજરા રે કાજુ,
ફૂમકડાંની જોડ,
લેરખડા તારુ રૂપ વિલોકિક…2
લાજી કામ કરુડ રે,
મુને પ્યારી રે……..
લાવણ્યતા જોઈ શારદા મોહી,
મોહ્યા મોટા ભૂપ,
પ્રાણ જીવન મારા ચિત્ત માં રાખુ…2
નિશદિન તારુ રપ રે,
મુને પ્યારી રે……..
ધર્મ કુવર તારુ મુખડું જોઈને ,
લાજે પુરણ ચંદ્ર,
ધન ધન તમ પર નાખે વારી…2
મંજુકેશ નંદ રે,
મુને પ્યારી રે…….
MUNE PYAARI RE NATVAR NAAV,
MURTI TAARI RE,
VAARI JOI JOI THAAY BAHU BHAAV,
MURTI TAARI RE,
MUNE PYAARI RE NATVAR NAAV….
UR UPAR ALABELA RE WAALA,
PERYA CHHE FUL NA HAAR,
SHOBHA DHAAM SADA SUKHKARI..2
SUNDAR DHARM KUMAR RE,
MUNE PYAARI RE…….
BAANDHEL BAAJU NE GAJRAARE KAJU,
FUMKADAANI JOD,
LERAKHADA TAARU RUP VILOKIK…2
LAAJI KAAM KARUD RE,
MUNE PYAARI RE……..
LAAVYNATA JOI SHAARADA MOHI,
MOHYA MOTA BHUP,
PRAAN JIVAN MAARA CHITAMA RAAKHU…2
NISHDIN TAARU RUP RE,
MUNE PYAARI RE……..
DHARM KUVAR TAARU MUKHADU JOINE,
LAAJE PURAN CHANDR,
DHAN DHAN TAM PAR NAAKHE VAARI…2
MANJUKESHA NAND RE,
MUNE PYAARI RE…….
Video
Related songs
Jalkamal Chandi Jane Gujrati Lyrics
Ram Rakhe Tem Rahiye Lyrics | Niranjan Pandya
Vairagi Pad Ne Vighan Ghana Lyrics in Gujarati by Sant Muldasji
મન નો મોરલિતો રટે તરુ નામ| MANNO MORALITO RATE TARU Lyrics
MANNO MORALITO RATE TARU Lyrics
આજ મારા મંદિરીયમા માલે શ્રીનાથજી|AAJ MARA MANDIRIYAMA MALE SHRINATHJI Lyrics
AAJ MARA MANDIRIYAMA MALE SHRINATHJI Lyrics