મેવાડના શ્રીજી બાવા લેવા દર્શનના લાહવા|Mewaad na shriji baava lyrics
Mewaad na shriji baava lyrics — Lyrics
મેવાડના શ્રીજી બાવા,
લેવા દર્શનના લાહવા
આવ્યો પ્રભુ હું નાથદ્વાર,
દર્શનની દેજો મુને લાણ…..
હો ગોકુલ ના ઓ ગિરિધારી,
મીઠી સી વેણું બજાવી
સુદ બુદ્ ભૂલ્યા રે પ્યારે,
વ્રજ ના સૌ નારને નારી
સુદ બુદ્ ભૂલ્યા રે પ્યારે,
વ્રજ ના સૌ નારને નારી
લોક લાજ ગોપીઓ છોડી,
આવી સૌવ દોડી રે
લોક લાજ ગોપીઓ છોડી,
આવી સૌવ દોડી રે
શ્યામ સુંદર વરને કાજ,
દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી ……..
હો મોરમુકુટ માથે સોહે,
વૈષ્ણવના મનડા મોહે
રત્ન આભુષણ અંગે,
ચિત તો પ્રકૂટીના ભંગે
રત્ન આભુષણ અંગે,
ચિત તો પ્રકૂટીના ભંગે
કેસર તીલંક તો ભાલે,
ચાલે હસ હસતી ચાલે
કેસર તીલંક તો ભાલે,
ચાલે હસ હસતી ચાલે
જોઈ મોહિયા વ્રજના નરને નાર
દર્શનની દેજો મુને લાણ
મેવાડના શ્રીજી ……..
Mewaad na shriji baava
Leva darshan na laahva
Aavyo prabhu hu naath dwaar
Darshan ni dejo mune laan….
Ho gokul na oh giridhaari,
Mithi si venu bajaavi
Sud budh bhoolya re pyaara,
Vraj na sau nar ne naari
Sud budh bhoolya re pyaara,
Vraj na sau nar ne naari
Lok laaj gopio chhodi,
Aavi sau dodi re
Lok laaj gopio chhodi,
Aavi sau dodi re
Shyaam sundarvar ne kaaj,
Darshan ni dejo mune laan
Mewaad na shreeji……
Ho mor mukut maathe sohe,
Vaishnav na manda mohe
Ratan aabhushan ange,
Chitt to prakuti na bhange
Ratan aabhushan ange,
Chitt to prakuti na bhange
Kesar tilak to bhaale,
Chaale has hasti chaale
Kesar tilak to bhaale,
Chaale has hasti chaale
Joi mohiya vraj na nar ne naar,
Darshan ni dejo mune laan,
Mevad na shriji bava…….
Related songs
Mata Pita Ni Chatra Chaya Gujarati Lyrics
માધવ રે મારે ઘેર આવો | Madhav re mare gher aavo Lyrics
Madhav re mare gher aavo Lyrics
Kalyug Ma Jati Sati Santashe Ne Lyrics in Gujarati
Jay Shree Krishna Kevani Mane Tev Padi Lyrics | Alpa Patel | Alpa Patel Official
જય જય મહારાણી યમુના| Jay jay maharani Yamuna Lyrics
Jay jay maharani Yamuna Lyrics
જય સદગુરુ સ્વામી| Jai Sadguru Swami Swaminarayan Bhajan lyrics
Jai Sadguru Swami Swaminarayan Bhajan lyrics