મોરલી બાજે રે મીઠી, મોરલી રે બાજે| MORLI BAAJE RE MITHI Lyrics
MORLI BAAJE RE MITHI Lyrics — Lyrics
મોરલી બાજે રે મીઠી, મોરલી રે બાજે,
સંભાલને શ્યામલિયાજી ની મોરલી બાજે.
મીઠા સ્વરે મોહનજીની મોરલી રે ગાજે,
મોરલી રે ગાજે
સાંભળવાને સૈયર મારુ દલડુ રે દાજે
મોરાલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી……
આવે અલબેલો વાલો ગોવાળોને કાજે,
ગોવાળોને કાજે
ગાતા આવે ગિરિવર સુંદર સમાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી……
મોર મુગટ કાને કુંડલ, વરમાળા રાજે,
વરમાળા રાજે
નંદ કુંવરને નિરખી કોટિ કંદર્પ લાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી……
પિતાંબર ની પલવથ વાળી છત્ર શિર છાજે,
છત્ર શિર છાજે
પ્રેમાનંદ નો વાલો ચલો, જોવાને કાજે,
મોરલી રે બાજે,
મોરલી બાજે રે મીઠી……
MORLI BAAJE RE MITHI, MORLI RE BAAJE,
SAAMBHALNE SHYAMLIYAJI NI MORLI BAAJE.
MITHE SWARE MOHANJINI MORLI RE GAAJE,
MORLI RE GAAJE
SAAMBHALAVANE SAUYAR MARU DALADU RE DAAJE
MORALI RE BAAJE,
MORLI BAAJE RE MITHI………
AAVE ALBELO WALO GOVAALONE KAAJE,
GOVAALONE KAAJE
GAATA AAVE GIRIVAR SUNDAR SAMAAJE,
MORALI RE BAAJE,
MORLI BAAJE RE MITHI………
MOR MUGAT KAANE KUNDAL, VARMAALA RAAJE,
VARMAALA RAAJE
NAND KUNVARNE NIRAKHI KOTI KANDARP LAAJE,
MORALI RE BAAJE,
MORLI BAAJE RE MITHI………
PITAMBAR NI PALVATH VAALI CHHATR SHIR CHAAJE,
CHHATR SHIR CHAAJE
PREMANAND NO WAALO CHAALO, JOVANE KAAJE,
MORALI RE BAAJE,
MORLI BAAJE RE MITHI………
Video
Related songs
DUSHMANO NE MAA BHIKH MANGAVAJE LYRICS| VISHAL HAPOR
MATA TANE RAJ KARAVSE LYRICS | VIJAY SUVADA
MATA MARI NIKDI CHE HISAB LEVA LYRICS | RAJAL BAROT
Mogal Tari Bhele Reshe Lyrics in Gujarati
Goga Mari Gom Maa Vato Thay Lyrics | Kiran Bhuvaji Por | Soorpancham Beats
મારે મંદિરે પધારો માવા રે| Mare madire padharo mava Lyrics
Mare madire padharo mava Lyrics