વ્હાલમની વાંસળી વાગી | vaalam ni vaasali vaagi Lyrics
vaalam ni vaasali vaagi Lyrics — Lyrics
વ્હાલમની વાંસળી વાગી,
મારા વ્હાલમની વાંસળી વાગી
જમુનાજી જળ ભરવા ગઈ’તી,
ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી…
મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે,
કાનો જુવે છે મારી વાટ… હો
નજરું ચુરાવી સૈયરની હું તો,
આવી છું તારી હું પાસ… હો
જમુનાજી જળ ભરવા…
હૈયામાં જાગેલા મોહનનાં મોહને,
કેમે કરી ના સચવાય… હો
દેરાં મેલી ઘેલી દોડી વનવાટે,
બાંવરી બની હું તારે કાજ… હો
જમુનાજી જળ ભરવા…
vaalam ni vaasali vaagi
mara valam ni vasadi vaagi
jamunaji jal bharva gayi ti
tyo to vaalam ni vaasdi vaagi…
margado mel ali jaavu van vaate
kano juve che maari vaat ho
najaru churaavi saiyar ni hu to
aavi chhu taari paas ho
jamuna ji jal bharava…
haiya ma jaagela mohan na mohne
keme kari na sachvaay ho
deri meli gheli dodi vanvaate
baavari bani hu taare kaaj ho
jamuna ji jal bharava…
Video
Related songs
AAJ KARO KESARIYA LYRICS | Parthiv Gohil, Aditya Gadhvi | Nayika Devi
Maa Ae Karya Ajvada Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Ekta Sound
Lene Tari Lakdi Ne Lyrics | Geeta Rabari | Rangtaali – 3
એ હે મોરલીવાળો માલધારી | ae he morali vaalo Lyrics
ae he morali vaalo Lyrics