શ્રીજી સેવા કરી લે, વલ્લભ નામ જપી લે| Shriji Seva Karile Vallabh Lyrics
Shriji Seva Karile Vallabh Lyrics — Lyrics
શ્રીજી સેવા કરી લે, વલ્લભ નામ જપી લે,
જીવન સફળ કરી લે,
નિશ્ચે જાવું શ્રીવલ્લભના શરણમાં…
કોટી યુગોથી વિખૂટો પડ્યો જીવ,
મનુષ્ય જન્મ ધરીને, શ્રીવલ્લભ ભજી લે
અવસર આવેલો વહી જાય,
આયુષ્ય એળે પુરું થાય..
નિશ્ચે જાવું
દૈવી જીવોના ભાગ્ય વિસ્તર્યા,
રતિ પંથ પ્રગટ કરી જીવો ઉદ્ધાર્યા
એવા દીનોના દયાળ, એની દયાનો નહીં પાર
નિશ્ચે જાવું
મોહ મમતાનો ત્યાગ કરી લે,
રસેષ પુરુષોત્તમને પ્રેમે ભજી લે
માર્ગ પુષ્ટિનો ઓળખી લે,
જીવન સફળ કરી લે…
નિશ્ચે જાવું
અનુભવી ભગવદીનો સત્સંગ કરી લે,
દયાને દીનતા ઉરમાં ભરી લે
રાખી વૈષ્ણવ પર વિશ્વાસ,
ભરો ભક્તિ રસ થઇ દાસ…
નિશ્ચે જાવું
‘દીનદાસી’ની વિનતી સુણીને,
અમો અબળા પર કરુણા કરીને
આપો અખંડ વ્રજવાસ,
રાખો ચરણ કમલની પાસ…
નિશ્ચે જાવું
Shriji Seva Karile Vallabh Naam Japile
jivan safal kari le
nische jaavu shri vallabh na shran ma….
koti yugo thi vikhuto padyo jeev
manushya janm dharine
shri vallabh bhaji le
avasar aavelo vahi jaay
aayushya ele puru thaay
nische jaavu shri vallabh….
daivi jivona bhaagya vistarya
rati panth pragat kari jivo udhaarya
eva dino ni dayaal
eni dayaa no nahi paar
nische jaavu shri vallabh…
moh mamata no tyaag kari le
rasesh purushotam ne preme bhaji le
maarg pushti no olakhi le,
jivan safal karile
nische jaavu shri vallabh…
anubhavi bhagavadi no satsang karile
dayaa ne dinata urama bhari le
raakhi vishnav par vishwas
bharo bhakti ras thai daas
nische jaavu shri vallabh….
din daasi ni vinati sunine
amo abala par karuna karine
amo akhand vraj vaas raakho
charan kamal ni paas
nische jaavu shri vallabh…
Related songs
Ishwar Padyo Nathi Rasta Ma Lyrics in Gujarati
Aatlo Sandesho Mara Gurujine Kajo Gujarati Bhajan Lyrics
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ|AAVO SHRI VALLABH AAVO SHRI VITTHAL
AAVO SHRI VALLABH AAVO SHRI VITTHAL
અલબેલા જી મારે ઓર્ડે રે એવોને અલબેલા| ALBELA JI MARE ORDE RE
ALBELA JI MARE ORDE RE
Hansalo Chalyo Jawano Akalo Gujarati Bhajan Lyrics
હું તમને વિનવુ શ્રીનાથજી વાલા|Hu tamne vinvu shreenathji vaala lyrics
Hu tamne vinvu shreenathji vaala lyrics