Gujarati Status આજે બજાર માં એક 3 years agoby Gujarati Lyrics9 Views આજે બજાર માં એક ભાઈ મળ્યા. તેમના શર્ટની આગળ અને પાછળ *L* લખેલ હતો. મેં પૂછ્યું કે *L* કેમ..? તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો જિંદગી જીવતા શીખી રહ્યો છું FacebookTwitterPinterestLinkedIn