આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ|AAVO SHRI VALLABH AAVO SHRI VITTHAL
AAVO SHRI VALLABH AAVO SHRI VITTHAL — Lyrics
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ,
પદ્યુ તમારુ કામ રે,
હરતા ફરતા હૈયામા જાડ્યુ,
શ્રી મહાપ્રભુજીનુ નામ રે,
આવો શ્રી વલ્લભ……
સેવા ને ધર્મ નો (જંડો ફરકાવ્યો…2),
શ્રી કૃષ્ણ શરણમ મમ (મંત્ર રચવ્યો…2),
અગ્નિમા અવતારી આપ બનવ્યુ,
ચંપારણ જત્રાનુ ધામ રે,
હરતા ફરતા હૈયામા……
આવો શ્રી વલ્લભ
જય શ્રી કૃષ્ણ બોલતાને (સૌને બોલવતા….2),
જ્ઞાન દિપક ની (જ્યોત પ્રાગટવ….2),
શાંતિ ને ચારને રાખો શ્રીનાથજી,
આપ દર્શન રે ધન રે,
હરતા ફરતા હૈયામા
આવો શ્રી વલ્લભ…….
ભાગવતને ગીતા નં (સાર સંજાવત….2),
પુષ્ટી મર્ગનો (મહિમા વધારિતો….2),
તમ સંગાથે બાજે અમારે,
કરોવા છે યમુના પાન રે,
હરતા ફરતા હૈયામા…
આવો શ્રી વલ્લભ……
AAVO SHRI VALLABH AAVO SHRI VITTHAL,
PADYU TAMAARU KAAM RE,
HARATA FARATA HAIYAMA JADYU,
SHRI MAHAPRABHUJINU NAAM RE,
AAVO SHRI VALLABH………
SEVA NE DHARM NO (JANDO FARKAVYO…2),
SHRI KRUSHN SHARNAM MAM (MANTR RACHAVYO…2),
AGNIMA AVATARI AAPE BANAVYU,
CHAMPARAN JATRANU DHAAM RE,
HARATA FARATA HAIYAMA………
AAVO SHRI VALLABH
JAY SHRI KRUSHN BOLTANE (SAUNE BOLAVTA….2),
GNAAN DIPAK NI (JYOT PRAGTAVTA….2),
SHAANTI NE CHARANE RAAKHO SHRINATHAJI,
AAPO DARSHNA RE DHAN RE,
HARATA FARATA HAIYAMA
AAVO SHRI VALLABH…….
BHAAGVATANE GEETA NO (SAAR SAMJAVTA….2),
PUSHTI MAARGANO (MAHIMA VADHAARITO….2),
TAM SANGATHE BAAJE AMAARE,
KARAVAA CHHE YAMUNA PAAN RE,
HARATA FARATA HAIYAMA…
AAVO SHRI VALLABH…….
Related songs
He ji vala sod re taani ne suta shu shaamla Lyrics in Gujarati
Mari Zupadiye Aavo Mara Ram Lyrics | Master Rana | Aavo Mara Ram
Odhaji Mara Vala Ne Vadhine Kejo Gujarati Lyrics
Ganga Sati Jyare Swadham Gaya Lyrics by Ganga Sati Panbai
Gayatri Chalisa lyrics in Gujarati
હો દુંદાળા દુઃખ ભંજના ગણપતિ | Ho dudada dukh bhanjna Lyrics
Ho dudada dukh bhanjna Lyrics