Skip to content
Gujarati Lyrics

એક પરીક્ષામાં પ્રશ્ન પૂછયો

Gujarati Status 29 views August 20, 2021
PDF

એક પરીક્ષામાં પ્રશ્ન પૂછયો હતો કે..

ચેલેન્જ કોને કહેવાય ?
ઉદાહરણ સાથે સમજાવો.

તો બાપુ આખું પેપર કોરુ મૂકીને છેલ્લે પાને લખી આવ્યા કે..

*ત્રેવડ હોય તો પાસ કરીને બતાવો..!!!*

😂

Share this song

Related songs

PDF