Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Status

કચ્છ મા *બળદિયા* ગામ

કચ્છ મા *બળદિયા* ગામ છે.
ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*બળદિયા* ઊતરો…
બધા “બળદિયાના” ઉતરી જાય,
😂
તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે ‘દોઢી’ નેસડો. ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*’હાલો… દોઢીના હોય ઈ ઉતરી જાય..*
અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય…
😂
જુનાગઢ ની બાજુ મા
*ભૂતડી* ગામ છે, ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે
*”ભૂતડી” ના હોય ઇ ઉત્તરી જાય…*
😂
પોરબંદર ની બાજુ મા હર્ષદગામ ની બાજુ મા
*ગાંગડીનુ પાટીયુ* ગામ છે.
ગામ આવે એટલે
કંડક્ટર ફરજ નિભાવે છે…

*હાલો “ગાંગડીના”હોય ઇ ઉત્તરો*
એટલે મુસાફર હસ્તા
હસ્તા ઉત્તરી જાય

આ તો આપણી માતૃભાષાછે

મોજ એ મોજ
😜





About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!