કુંજ બિહારી પીતામ્બર ધારી | kunj bihaari pitaambar Lyrics
kunj bihaari pitaambar Lyrics — Lyrics
કુંજ બિહારી પીતામ્બર ધારી
મારો રગડ઼ો રોકે ગિરિધારી રે
વાલમીયા ને હેજો,
તમો જીત્યા ને હું હારી રે…
કાલિંદી ને તીરે, ગોપ ગોવાલિની ને,
રાસે રમાડ઼ે રાસે રમાડ઼ે ગિરિધારી રે
મારગ રોકી કાનજીએ મારી,
નવરંગ ચુંદડ઼ી, નવરંગ ચુંદડ઼ી ઝાલી રે
હે હું તો લાજ શરમ થી શરમાયી રે
વાલમીયા ને હેજો…
મધ્યરાત માની જગતી, મોરલી ના નાદે
હું તો ભરલી નીંદર થી,
ભરલી નીંદર થી જાગી રે
મોરલી ના નાદે મારૂ મનડૂ મોહ્યૂ
મારી નીંદર વેરણ, નીંદર વેરણ થયી રે
હે તો જાણી જાણી તોઐ અજાણી રે
વાલમીયા ને હેજો…
જમુના ને તીરે તને, જોઊં નહીં શ્યામ તારે,
તરસે આઁખલડ઼ી તરસે આઁખલડ઼ી મારીરે
વેણુ ના સૂર મને, હૈયે વાગ્યા છે કાન્હ,
વેણુ વગાડ઼ ને વેણુ વગાડ઼ ને તાડ઼ી રે
હે હું તો પ્રાણ જીવન રહી પુકારી રે
વાલમીયા ને વ્હેજો…
kunj bihaari pitaambar dhaari
maaro maargado roke giridhari re
vaalmiya ne kejo
tamo jiyta ne hu haari re…
kaalindi ne tire gop govaalini ne
raase ramaade raase ramade giridhari re
maarag roki kanjiye maari
navrang chundadi navrang chundadi jaali re
he hu to laaj sharam thi sharmaani re
vaalmiya ne…
madh raat maani jagati morli na naade
hu to bhareli nindar thi
bharali nindar thi jaagi re
morli na naade maaru manadu mohyu
maari nindar veran nindar veran thayi re
he hu to jaani jaani toye ajaani re
valamiya ne…
jamuna ne tir tane jovu nahi shyam taare
tarse aankhaldi tarse aankhaldi maari re
venu na soor mane haiye vaagya che kaan
venu vagaad ne venu vagaad ne taari re
je tu to praan jivan rahi pukaari re
valamiya ne…
Video
Related songs
અમે મૈયારા કંસ રાજાના વાલા | ame maiyara kans raja Lyrics
ame maiyara kans raja Lyrics
Amba Aavo To Ramiye Lyrics | Lalita Ghodadra | Maa Na Pagla Vol 2
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે| jini jini moraliyu vage che Lyrics
jini jini moraliyu vage che Lyrics
સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી | He sonanao garbo maane Lyrics
He sonanao garbo maane Lyrics