Home » કોલેજમાં એક ખૂબજ સુંદર

કોલેજમાં એક ખૂબજ સુંદર

કોલેજમાં એક ખૂબજ સુંદર છોકરી એક યુવાન ની પાસે આવી અને બોલી Hi I’m Pooja, 1st Year Arts. અને તમે?….. યુવાન કોલર ઉંચા કરીને હસતાં બોલ્યો હું મારા દીકરાની ફી જમા કરવા આવ્યો છું.

ભાવાર્થ:- ફક્ત મમ્મી જ સંતુરથી નથી નહાતી,

ક્યારેક પપ્પાને પણ વધ્યો ઘટયો સાબુ મળી જાય છે. 😆🤪😄😄



Scroll to Top