Home » મથુરામાં ગ્યાતાં અમે ગોકુળિયામાં | mathura ma gyaata ame Lyrics

મથુરામાં ગ્યાતાં અમે ગોકુળિયામાં | mathura ma gyaata ame Lyrics

મથુરામાં ગ્યાતાં અમે ગોકુળિયામાં ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા…

હાથમાં લાકડીયો હતી પગમાં ચાખડીયો હતી
પગમાં ચાખડીયો હતી
મંદિરીયાની ઓસરીમાં
મંદિરીયાની ઓસરીમાં ભજન કરી ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા…

કાળા કાળા કાન હતા ગોરી ગોરી ગોપીઓ
ગોરી ગોરી ગોપીઓ
મોર્યાવાળી બંડી હતી માથે કાન ટોપીઓ
માથે કાન ટોપીઓ
રાસ લીલા રમવામાં ભાન ભૂલી ગ્યાતાં
મથુરામાં ગ્યાતા
એક વાર હું ને મીરાં મથુરામાં ગ્યાતા…



English version


mathura ma gyaata ame gokuliya ma gyaata
mathura ma gyaata
ek vaar hu ne meera mathura ma gyaata…

haath ma lakadiyo hato
pag ma chaakhadiy hati
pag ma chaakhadiy hati
mandiriya ni osarima
mandiriya ni osarima bhjan kari gyata
mathura ma gyaata
ek vaar hu ne meera mathura ma gyaata…

kala kala kaan hata
gori gori gopio hati
gori gori gopio hati
moryavali bandi hati mathe kaan topio
maathe kaan topio
raas lila ramvama bhaan bhuli gyata
mathura ma gyaata
ek vaar hu ne meera mathura ma gyaata…



Watch Video

Scroll to Top