લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો | lavo kankudiya ne chokhliya Lyrics
lavo kankudiya ne chokhliya Lyrics — Lyrics
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,
એ રે ચોખલિયા આરાસુર મોકલાવો રે,
આરાસુર થી અંબે માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે,
એ રે ચોખલિયા રાજપરા મોકલાવો રે,
રાજપરા થી ખોડીયાર માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિલાવો રે.
એ રે ચોખલિયા પાવાગઢ મોકલાવો રે
પાવાગઢ થી મહાકાળી માં વહેલા આવો રે,
નહીરે આવો તો માંડી જશે તમારી લાજ રે
lavo kankudiya ne chokhliya pilaavo re
ae re chokhaliya ne aarasur moklaavu re
nahi re aavo to maadi jashe tamaari laaj re…
laavo kankudiya ne chokhaliya pilavo re
ae re chokhliya ne rajpara moklavo re
rajpara thi khodiyar ma vahela aavo re
nahi re aavo to madi jashe tamaari laaj re…
lavo kankudiya chokhaliya pilavo re
ae re chokhaliya ne pawagadh moklavo re
pavagadh thi mahakali ma vahela aavo re
nahi re aavo to madi jashe tamari laaj re…
Video
Related songs
Ma Pava Te Gadhthi Utarya Gujarati Garba Lyrics
Madi Taru Kanku Kharyu Ne Suraj Ugyo Gujarati Garba lyrics
Ghammar Ghammar Ghumyo Re Lyrics | Kailash Kher, Pamela Jain | Gori Tu Garbe Haal Re
Maniyaro Te Halu Halu Gujarati Lyrics
Bhala Mori Rama (ભાઈ ભાઈ) Lyrics | ARVIND VEGDA
Bhala Mori Rama