Home » શ્યામ પધારો ઘનશ્યામ પધારો| Shyam Padharo Ghanashyam Padharo

શ્યામ પધારો ઘનશ્યામ પધારો| Shyam Padharo Ghanashyam Padharo

શ્યામ પધારો ઘનશ્યામ પધારો
શ્યામ પધારો, ફૂલવાડીયે
શ્યામ પધારો…

ફૂલડાં ભરીને બાંધ્યો ફુલ હિંડોળો,
હરિવર હેતે ઝુલાળીયે,
શ્યામ પધારો…

પ્રીતડી કરીને બહુ પાક બનાવ્યા
જીવન જુગતે જમાડીએ,
શ્યામ પધારો…

ફુલોના હાર તોરા ગજરા પેહરાવીયે
ફુલની પછેડી ઓઢાડીયે,
શ્યામ પધારો…

પ્રેમાનંદ કહે ભાઈ ગુણ તમારા,
તાલ મૃદંગ બજાદીયે,
શ્યામ પધારો…



English version


SHYAM PADHARO GHANSHYAAM PADHAARO
SHYAAM PADHAARO, FUL VAADIYE
SHYAM PADHARO……

FULDA BHARINE BAANDHYO FUL HINDOLO,
HARIVAR HETE JULADIYE,
SHYAM PADHARO……

PRITADI KARINE BAHU PAAK BANAAVYO
JIVAN JUGATE JAMADIYE,
SHYAM PADHARO……

FULONA HAAR TORA GAJARA PEHARAAVIYE
FULNI PACHHEDI ODHADIYE,
SHYAM PADHARO……

PREMA NAND KAHE BHAI GUN TAMARA,
TAAL MRUDANG BAJAADIYE,
SHYAM PADHARO……



Watch Video

Scroll to Top