Skip to content
Gujarati Lyrics

શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો|Shriji chel re chhogaalo Lyrics

Shriji chel re chhogaalo Lyrics — Lyrics

Gujarati Bhajan 5 views June 29, 2023
PDF

શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો
મારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર…
શ્રીજી છેલરે છોગાળો શ્રીજી લાગે કેવો રૂપાળો
મારા મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર…

શ્રીજી અલબેલો લટકાળો, શ્રીજી રૂપે રંગે કાળો
શ્રીજી યમુનાજી નો ભરથાર મારા ચિતડાનો ચોર
શ્રીજી છેલ રે છોગાળો…

શ્રીજી ગોપીયોનો પ્યારો, શ્રીજી નંદનો દુલારો
શ્રીજી રાસમા રમનાર મારા ચિતડા નો ચોર
શ્રીજી છેલરે છોગાળો…

શ્રીજી ભક્ત્તોનો રખવાળો, શ્રીજી ગોપીયોનો પ્રાણ પ્યારો
શ્રીજી મનડા કેરો મોર મારા ચિતડાનો ચોર
શ્રીજી છેલરે છોગાળો…

Shriji chel re chhogaalo,
shriji laage kevo roopaalo
Maara mandaa kero mor,
maara chitadaa no chor
Shriji chel re chhogaalo,
shriji laage kevo roopaalo
Maara mandaa kero mor,
maara chitadaa no chor…

Shreeji alabelo latkaalo,
shriji rope range kaalo
Shreeji yamunaji no bharthaar,
mara chitdano chor
Shreeji chhel re chogalo…

Shriji gopio no pyaaro,
shreeji nand no dulaaro
Shriji raas ma ramanaar,
mmara chitadano chor
Shriji chel re chhogaalo…

Shreeji bhakto no rakhwaalo,
shriji gopio no praan pyaaro
Shreeji manada kero mor,
maara chitdano chor
Shriji chhel re chogalo…

Share this song

Video

Related songs

PDF