શ્રી વલ્લભ વલ્લભ ગાવો| SHRI VALLABH VALLABH GAVO Lyrics
SHRI VALLABH VALLABH GAVO Lyrics — Lyrics
શ્રી વલ્લભ વલ્લભ ગાવો,
ભવસાગર તારી જાવો ને,
વહલા વૈષ્ણવ ગૌલોક જવુ સેલ છે.
એકાડે એક શ્રી મહાપ્રભુજી ની ટેક,
વાહલા વૈષ્ણવ…
બાગડે શ્રી મહાપ્રભુજી ની જય,
વાહલા વૈષ્ણવ…
ત્રાગડે ત્રાં તામે સંભાલો વૈષ્ણવજન,
વાહલા વૈષ્ણવ…
ચોગડે ચાર સત્ય ઉચાર,
વાહલા વૈષ્ણવ…
પંચદે પંચ શ્રીમદ ભાગવત વાચ,
વહલા વૈષ્ણવ…
છગડે છ શ્રી ગુરુદેવની જય,
વહલા વૈષ્ણવ…
સત્દે સત વૈષ્ણવ કરીયે વાત,
વહલા વૈષ્ણવ…
આથડે આથ કરો યમુનાષ્ટક ના જાપ,
વહલા વૈષ્ણવ…
નવદે નવ જય કૃષ્ણ બોલો સૌ,
વહલા વૈષ્ણવ…
એકડે મન દાસ આટલુ કરો તો બસ,
વહલા વૈષ્ણવ…
શ્રી કૃષ્ણ દાસની વાણી તામે સંભાલો સારંગ,
પાનીવાલા વૈષ્ણવ ગૌલોક રામવુ છે,
શું ભૂલ્યા હોય આમે તો માફ કરજો તામે,
વહલા વૈષ્ણવ…
SHRI VALLABH VALLABH GAVO,
TO BHAVSAGAR TARI JAVO,
VAHLA VAISHNAV GAULOK JAVU SAIL CHE.
EKADE EK SRI MAHAPRABHUJI NI TEK,
VAHLA VAISHNAV……
BAGDE BE SRI MAHAPRABHUJI NI JAY,
VAHLA VAISHNAV……
TRAGDE TRAN TAME SAMBHALO VAISHNAVJAN,
VAHLA VAISHNAV……
CHOGDE CHAR SATY UCHAR,
VAHLA VAISHNAV……
PANCHADE PANCH SRIMAD BHAGVAT VACH,
VAHLA VAISHNAV……
CHHAGDE CHH SRI GURUDEVNI JAY,
VAHLA VAISHNAV……
SATDE SAT VAISHNAV KARIYE VAT,
VAHLA VAISHNAV……
AATHADE AATH KARO YAMUNASHTAK NA JAP,
VAHLA VAISHNAV……
NAVDE NAV JAY KRUSHN BOLO SAU,
VAHLA VAISHNAV……
EKADE MINDE DAS AATLU KARO TO BAS,
VAHLA VAISHNAV……
SRI KRUSHN DASNI VANI TAME SAMBHALO SARANG,
PANIVALA VAISHNAV GAULOK RAMAVU CHE,
ARE BHULYA HOY AME TO MAF KARJO TAME,
VAHLA VAISHNAV……
Video
Related songs
MATA MARI NIKDI CHE HISAB LEVA LYRICS | RAJAL BAROT
Mara Ghat Ma Birajta Shrinathji Lyrics
Gayatri Chalisa lyrics in Gujarati
DHAN GURU DEVA MARA LYRICS | MITTAL RABARI
મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવુ|Mara Wala Re Giriraj Tamane Shish Namavu Lyrics
Mara Wala Re Giriraj Tamane Shish Namavu Lyrics
ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો | Ganpati Aayo Bapa Lyrics
Ganpati Aayo Bapa Lyrics