Skip to content
Gujarati Lyrics

સુરત ની એક

Gujarati Status 10 views August 18, 2021
PDF

સુરત ની એક દુકાન બહાર…..!!
બોર્ડ વાંચ્યું.

ઉત્સવ ઓફર…..!!

કોટન સાડી. – ₹. ૧૦/-
નાયલોન સાડી. – ₹. ૮ /-
સિલ્ક સાડી. – ₹. ૫ /-

ખુશીઓ થી આનંદિત થયેલ પત્ની એ કહ્યુ :-*
કહું છુ સાભળો છો ?
એક પાંચસો રૂપિયા આપો તો…
અહીં થી ૫૦ નંગ સાડીઓ લઈ લઉં .

પતિ: એય રાહુલ ની બહેન….!!* 🤣
ઘરે ચાલ ઘરે….!!*

ઇસ્ત્રીવાળાની દુકાન છે.!!

😜😍🤣🥰🤩

Share this song

Related songs

PDF