Home » હે યમુનાના પાણી ગ્યાતારે |He yamuna na paani gyaata Lyrics

હે યમુનાના પાણી ગ્યાતારે |He yamuna na paani gyaata Lyrics

હે યમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા.
હે એની અમને લાગી માયા રે, સુધબુધ ખોયા.

પીળારે પીતાંબર પેરા અમારા મનડાને હેરા
અમારા કાળજ કોરારે, કાના ને જોયાં
યમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા.

ચાલ છે ચટકાળી તારી એના ઉપર જાવું વારી.
એવી ભમી ગઈછે મતી મારી રે, કાના ને જોયા.
યમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા.

તારો ચૂડલો લવ પેરી ભલે થાતું જગ વેરી.
એવા જસોદાના લાલ લેરી રે,કાના ને જોયા.
યમુનાના પાણી ગ્યાતારે, કાના ને જોયા.



English version


He yamuna na paani gyaata re kana ne joya
He eni amane laagi maaya re sudh budh khoya
He yamuna na paani…

Pila r pitaambar pera amara manda ne hara
Amaara kaalaj kora re kana ne joya
He yamuna na paani…

Chaal che chatkali taari ena upar jaavu vaari
Evi bhami gayi che mati mari kana ne joya
He yamuna na paani…

Taaro chudalo lav pero bhale thaatu jag veri
Eva jasoda na laal leri re kana ne joya
He yamuna na paani…



Watch Video

Scroll to Top