Skip to content
Gujarati Lyrics

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮 સમય અનેક જખમ આપે

Gujarati Status 5 views August 17, 2021
PDF

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮

સમય અનેક જખમ આપે છે….
એટલે તો *ઘડિયાળ માં ફૂલ નથી હોતા, કાંટા* હોય છે,

અને એટલે જ તો દુનિયા પૂછે છે કે
*“કેટલા વાગ્યા ?”*

🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮🏮

🌹 *શુભ સવાર*🌹

Share this song

Related songs

PDF