Home » DHARELU KAM SO TAKA THAI JAY LYRICS | AAKASH THAKOR

DHARELU KAM SO TAKA THAI JAY LYRICS | AAKASH THAKOR

હો માં તારી કૃપા જો વરસી જાય
હો

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

માં તારી અમી ભરી નજર પડી જાય
માં તારી અમી ભરી નજર પડી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

હો દુનિયા તો આલે વોરન્ટી
મારી માતા તો આલે ગેરન્ટી
દુનિયા તો આલે વોરન્ટી
મારી માતા તો આલે ગેરન્ટી

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય
એ મારુ ધારેલું કામ સો ટકા થઈ જાય

એ મારા નસીબના ચોપડે જે નોતું લખાયું
એ કામ મારી માતાને ભળાયુ
ઓ માતાનું વેણ અમે માથે ચડાયું
ચેલેન્જ મારીને કામ કરી રે બતાયું

હો સમજે છે માં હૃદયની ભાષા
એટલે તો પુરી કરે સૌની આશા
સમજે છે માં હૃદયની ભાષા
એટલે તો પુરી કરે સૌની આશા

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય
એ મારુ ધારેલું કામ સો ટકા થઈ જાય

હો હાથ રળે તો ખાલી પેટ ભરાય
માતા રળવા ઉતરે તો તિજોરી છલકાય
ઓ દાન અને પુણ્યમાં જો દોલત વપરાય
ભરેલા ભંડાર નો કદી ખાલી થાય

હો હાચવજો તમે ધર્મ અને નીતી
લાઈફ ટાઈમની રહેશે વેલીડીટી
હાચવજો તમે ધર્મ અને નીતી
લાઈફ ટાઈમની રહેશે વેલીડીટી

માં તારી કૃપા જો વરસી જાય
માં તારી કૃપા જો વરસી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

માં તારી અમી ભરી નજર પડી જાય
માં તારી અમી ભરી નજર પડી જાય
પછી ધારેલું કામ સો ટકા થઈ જાય

એ સૌનું ધારેલું કામ સો ટકા થઈ જાય
એ મારુ ધારેલું કામ સો ટકા થઈ જાય



English version


Ho maa tari krupa jo varasi jay
Ho maa tari krupa jo varasi jay
Maa tari krupa jo varasi jay
Pachi dharelu kam so taka thai jay

Maa tari ami bhari nazar padi jay
Maa tari ami bhari nazar padi jay
Pachi dharelu kam so taka thai jay

Ho duniya to ale warranty
Mari mata to ale guarantee
Duniya to ale warranty
Mari mata to ale guarantee

Maa tari krupa jo varasi jay
Maa tari krupa jo varasi jay
Pachi dharelu kam so taka thai jay

Ae mara nasibana copade je notu lakhayu
Ae kam mari matane bhalayu
O matanu ven ame mathe cadayu
Chalenge mari ne kam kari re batayu

Ho samaje che maa hrday ni bhasa
Etale to puri kare sau ni aasa
Samaje che maa hrday bhasa
Etale to puri kare sau ni aasa

Maa tari krupa jo varasi jay
Maa tari krupa jo varasi jay
Pachi dharelu kam so taka thai jay
Ae maru dharelu kam so taka thai jay

Ho hath rare to khali peta bharay
Mata rarava utare to tijori chalakay
O dan ane puny ma jo dolat vaparay
Bharela bhandar no kadi khali thay

Ho hachavajo tame dharm ane niti
Life time ni rehse validity
Hachavajo tame dharm ane niti
Life time ni rehse validity

Maa tari krupa jo varasi jay
Maa tari krupa jo varasi jay
Pachi dharelu kam so taka thai jay

Maa tari ami bhari najara padi jay
Maa tari ami bhari najara padi jay
Pachi dharelu kam so taka thai jay

Ae sau nu dharelu kam so taka thai jay
Ae maru dharelu kam so taka thai jay



Watch Video

Scroll to Top