Home » હાલત HALAT LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

હાલત HALAT LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

અમને છોડી રે ગયા
ઓ અમને છોડી રે ગયા દિલ તોડી રે ગયા
હાવ ભુલી રે ગયા
મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા

હો હો અમને છોડી રે ગયા દિલ તોડી રે ગયા
હાવ ભુલી રે ગયા
મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા

હો મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા

હો હતો વિશ્વાસ તારી એક એક વાત નો
હતો રે ભરોસો તારા સાથ ને સેહવાસ નો
હો હતો રે વિશ્વાસ તારી એક વાત નો
હતો રે ભરોસો તારા સાથ ને સેહવાસ નો

સપના તોડી રે ગયા તમે રોડી રે ગયા
સાવ ભુલી રે ગયા
મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા

હો મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા

હો પોતાના જાની તમને રૂદિયા માં રાખીયા
જીવ થી રે વાલા તમને વાલા કરી રાખીયા
પોતાના જાની તમને રૂદિયા માં રાખીયા
જીવ થી રે વાલા તમને વાલા કરી રાખીયા

હે વાલા વેરી રે થયા તમે વેરી રે થયા
હાવ ભુલી રે ગયા
મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા
મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા

હો દિલ ના દિવાના ની દશા આવી થાય છે
જુરી જુરી જિંદગી આમ પુરી થાય છે
હો દિલ ના રે દીવાના ની દશા આવી થાય છે
જુરી જુરી જિંદગી આમ પુરી થાય છે

અમે રોતા રે રહ્યા તમે જોતા રે રહ્યા
હાવ ભુલી રે ગયા
મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા

હો મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા
હો મેલ્યા મઝધારે તમને ના આવી રે દયા
મેલ્યા મઝધારે કેમ ના આવી રે દયા



English version


Amane chhodi re gaya
O amane chhodi re gaya dil todi re gaya
Haav bhuli re gaya
Melya majhdhare tamne na aavi re daya

Ho ho amne chhodi re gaya dil todi re gaya
Haav bhuli re gaya
Melya majhdhare kem na aavi re daya

Ho melya majhdhare tamne na aavi re daya

Ho hato viswas tari ek ek vaat no
Hato re bharoso tara sath ne sehvas no
Ho hato re viswas tari ek ek vaat no
Hato re bharoso tara sath ne sehvas no

Sapna todi re gaya tame rodi re gaya
Sav bhuli re gaya
Melya majhdhare tamne na aavi re daya

Ho melya majhdhare kem na aavi re daya

Ho potana jani tamne rudiya ma rakhiya
Jiv thi re vala tamne vala kari rakhiya
Potana jani tamne rudiya ma rakhiya
Jiv thi re vala tamne vala kari rakhiya

He vala veri re thaya tame veri re thaya
Haav bhuli re gaya
Melya majhdhare kem na aavi re daya
Melya majhdhare kem na aavi re daya

Ho dil na deewana ni dasa aavi thay chhe
Juri juri zindgi aam puri thay chhe
Ho dil na re deewana ni dasa aavi thay chhe
Juri juri zindgi aam puri thay chhe

Ame rota re rahya tame jota re rahya
Haav bhuli re gaya
Melya majhdhare tamne na aavi re daya

Ho melya majhdhare kem na aavi re daya
Ho melya majhdhare tamne na aavi re daya
Melya majhdhare kem na aavi re daya



Watch Video

Scroll to Top