Home » Maa Pava Te Gadh Thi Utarya Lyrics in Gujarati

Maa Pava Te Gadh Thi Utarya Lyrics in Gujarati

માં પાવા તે ગઢથી Lyrics in Gujarati

માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે
વસાવ્યું ચાંપાનેર પાવાગઢ વાળી રે
માં ચાંપા તે નેરના ચાર ચોંટા,માં કાળી રે
સોનીડે માંડ્યા હાટ પાવાગઢ વાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા…

માં સોનીડો લાવે રૂડા ઝૂમણા માં કાળી રે
મારી અંબા મા ને કાજ પાવાગઢ વાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે

માં માળીડો આવે મલપતો માં કાળી રે
એ લાવે ગજરા ની જોડ પાવાગઢ વાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..

માં કુંભારી આવે મલપતો માં કાળી રે
એ લાવે ગરબા ની જોડ પાવાગઢ વાળી ર
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..

માં સુથારી આવે મલપતો માં કાળી રે
એ લાવે બાજોટ ની જોડ પાવાગઢ વાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યા માં કાળી રે..



English version


Ma Pavate Gadhthi Garba Lyrics in English

Maa paaava te gadh thi utarya mahaa kaali re
Vasaavyu chaapa ner paavaagath vaali re
Maa chaampa te ner na chaar chauta maha kaali re
Sonide maadya haat pavagadh vaali re
Ma pava te gadhthi utarya…

Ma sonido laave rooda jumana ma kali re
Maari amba ma ne kaaj pavagadh vaali re
Ma pava te gadhthi utarya…

Ma maalido aave malpato ma kaali re
Ae laave gajara ni jod pavagadh vaali re
Ma pava te gadhthi utarya…

Maa kumbhaari aave malpato mahakali re
Ae laave garaba ni jod pavagadh vali re
Ma pava te gadhthi utarya…

Ma suthaari aave malpato mahaakali re
Ae laave baajot ni jod pavagadh vaali re
Ma pava te gadhthi utarya…



Watch Video

Scroll to Top